પૂરઝડપે આવતી કારે 2 બાઇકસવારને લીધા અડફેટે, બન્ને લોકોના ઘટનાસ્થળે મોત, અકસ્માતની ઘટના CCTVમાં કેદ

હૈદરાબાદના ઝહીરાબાદ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે. બાઈક પર સવાર 2 લોકો રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક દોડી આવતી બેકાબૂ કારે બન્ને લોકોને અડફેટે લીધા હતા. પૂરઝડપે આવતી કારે બાઇકને અડફેટે લેતા બન્ને લોકો હવામાં ફંગોળાયા હતા. અને ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

READ  ગુજરાતમાં આતંકી હુમલાનો સુરક્ષા એજન્સીનો ઈનપુટ, અમદાવાદમાં સઘન પોલીસ ચેકિંગ, જુઓ VIDEO

આ પણ વાંચો: સુરત: દશેરાના તહેવારને લઈ આરોગ્ય વિભાગના દરોડા, અખાદ્ય તેલમાં ફાફડા જલેબી બનાવનારાઓ સામે કાર્યવાહી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments