2 ગેંગના સભ્યોએ પોલીસ સ્ટેશનને બનાવી દીધું અખાડો, પોલીસની હાજરીમાં ખુલ્લાં હાથે મારામારી કરી મચાવ્યું તોફાન, જુઓ Video

વડોદરામાં એક પોલીસ સ્ટેશનની સામે જ બે બૂટલેગરો વચ્ચે ખુલ્લા હાથે મારામારીનો બનાવ બન્યો હતો. આ મારામારીને રોકવા પોલીસને  વચ્ચે પડવાની ફરજ પડી હતી.

મામલો એવો છે કે વડોદરાની બેં ગેંગના સભ્યો વચ્ચે સમાધાન બેઠક યોજાઈ હતી અને તેમાં કંઈક વાંધો પડતા બંને ગેંગના સભ્યો વડોદરાના પાણીગંજ પોલીસ સ્ટેશનની સામે આવી પહોંચ્યા હતા. મારામારી એવી રીતે થઈ કે પોલીસ સ્ટેશન અખાડામાં ફેરવાઈ ગયું હતું. બંને ગેંગના સભ્યોએ મારામારી કરવામાં પોલીસ સ્ટેશનના કેટલાંક સામાનની તોડફોડ કરી હતી.

READ  હવે જો તમને કોઈ WhatsApp પર આપત્તિજનક મેસેજ મોકલશે તો તેની ફરિયાદ સીધી કરી શકશો, જાણો કેવી રીતે

[yop_poll id=1084]

Oops, something went wrong.

FB Comments