પાકિસ્તાનના પરમાણુ પ્લાન્ટમાં ડેન્ગ્યુનો કાળો કેર, 200 ચાઈનીઝ નાગરિકો ભરડામાં

પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમમાં કામ કરી રહેલાં 200 જેટલાં ચીની નાગરિકો ડેંગ્યુના ભરડામાં આવી ગયા છે. સિંધ પ્રાંતના સ્વાસ્થ્ય મંત્રી અજરા ફઝલ દ્વારા આવી જાહેરાત કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  VIDEO: રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી, જાણો કયા પંથકમાં થશે મેઘ મહેર

આ અહેવાલની સાથે પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે કારણ કે 1200 કેસ સિંધ પ્રાંતમાં ડેંગ્યુના સામે આવ્યા છે. આવા કેસમાં 6 લોકોના મૃત્યુના સમાચાર પણ મળ્યા છે.

READ  VIDEO: દિલ્હીના મુખર્જીનગરમાં રસ્તા પર કોઈ નક્સલવાદીની જેમ પિતા-પુત્ર પર પોલીસે લાકડીઓ વરસાવી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments