જમ્મુ-કાશ્મીર: નૌસેરામાં આતંકીઓ સાથે સેનાનું અથડામણ, 2 જવાન શહીદ

Two Indian Army soldiers lost lives during a cordon & search operation in Nowshera sector(J&K) J&K nowshera ma aatanki o sathe sena nu aathdaman 2 javan shahid

જમ્મૂ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌસેરામાં આતંકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણ થયું હતું. આ દરમિયાન સેનાના 2 જવાન શહીદ થયા છે. હાલમાં આતંકીઓની વિરૂદ્ધ સેનાનું અભિયાન ચાલુ છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હિઝબુલના આતંકીઓની સાથે ઝડપાયેલા DSP દવિંદર સિંહે કરી હતી આટલા રૂપિયાની ડીલ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments