VIDEO: ગુજરાતના પરિવારે ઉદયપુરની હોટલમાં કર્યો આપઘાતનો પ્રયાસ, 2 લોકોના મોત 2 લોકો સારવાર હેઠળ

Two people from Gujarat, committed suicide in Udaipur hotel

રાજસ્થાનના ઉદેપુરમાં ગુજરાતી પરિવારે ઝેરી દવા પી લેતા 2 લોકોના મોત નિપજ્યા છે. તો પરિવારના બે સભ્યો હાલ સારવાર હેઠળ છે. મહત્વનું છે કે ઉદેપુરમાં આપઘાત કરનાર આ પરિવાર અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના વતની છે. ઉદેપુરની હર્ષ પેલેસ હોટલમાં આ પરિવારે ઝેરી દવા પીધી હતી.

આ પણ વાંચો: VIDEO: રાજકોટ મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય, સીમાંકનની દરખાસ્ત મામલે 18 ડિસેમ્બરે લીલીઝંડી અપાશે

ગોવર્ધન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પરિવારના 4 સભ્યો પૈકી માતા-પિતા,પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. આ પરિવારે કયા કારણોસર ઝેરી દવા પીધી છે તેની તપાસ ઉદેપુર પોલીસ કરી રહી છે. અને ગુજરાત પોલીસનો પણ સંપર્ક સાધ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ક્રિકેટર હાર્દિક પંડ્યાએ દુબઈમાં સર્બિયન મોડેલ સાથે કરી સગાઈ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments