બગદાદમાં અમેરિકી દુતાવાસની પાસે ફરી રોકેટથી હુમલો

two rockets hit near us embassy in iraq capital baghdad baghdad ma US embassy pase fari thi rocket thi humlo

ઈરાકની રાજધાની બગદાદ સ્થિત અમેરિકી દુતાવાસની પાસે ફરી રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં કેટલું નુકસાન થયું છે, હાલમાં તેની જાણકારી સામે આવી નથી. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બગદાદના ગ્રીન ઝોન વિસ્તારમાં કત્યુષા રોકેટથી હુમલો કરવામાં આવ્યો. આ વિસ્તારમાં ઘણી સરકારી ઓફિસ છે. હુમલા પછી ઘટનાસ્થળ પર સાયરન વાગવાનો અવાજ આવ્યો. હુમલામાં કોઈને નુકસાન પહોંચવાના સમાચાર સામે આવ્યા નથી.

READ  પાકિસ્તાનમાં આવેલાં ઐતિહાસિક સ્થળ ગુરુ નાનક મહલમાં તોડફોડ, કિંમતી સામાન સહિત દરવાજાઓની કરાઈ ચોરી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments