VIDEO: વડોદરામાં હિંદુ જાગૃતિ મંચની બે મહિલા કાઉન્સીલર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો

baroda

વડોદરામાં હિંદુ જાગૃતિ મંચની બે મહિલા કાઉન્સીલર પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. ઘટના શહેરના નવાયાર્ડ રોડ પર બની કે, જ્યારે બાઈક પર આવેલા અજાણ્યા શખ્સો બંને મહિલાઓને રસ્તા પર નીચે પાડી દીધી.

આ પણ વાંચોઃVIDEO: પોલીસ વાન પર બેસીને TikTok વીડિયો બનાવવાના ચક્કરમાં પોલીસકર્મી સસ્પેન્ડ 

ઘટનામાં બંને મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તો પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસી સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે.

FB Comments
READ  પાક નુક્સાનીના ફોર્મ ભરતા ખેડૂતો પાસેથી રૂપિયા 100 વસૂલતા શખ્સોનો વીડિયો વાઈરલ