3 મિનિટનો વીડિયો કોલ અને આ કંપનીએ 3,700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા

uber fired 3700 employee due to coronavirus pandemic

કોરોના વાઈરસના કારણે દુનિયાભરમાં રોજગારી ઘટી રહી છે. ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા તો ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓના વેતનમાં ઘટાડો કર્યો છે. હવે ઓનલાઈન કેબ સર્વિસ આપનારી ઉબર કંપનીએ તેમના 14 ટકા એટલે કે 3,700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા છે.

3 મિનિટનો વીડિયો કોલ અને આ કંપનીએ 3,700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા #TV9News #TV9Live #Uber #Job #coronaviruspandemic

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, १४ मे, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારતમાં લોકડાઉન ક્યારે પૂર્ણ થશે? વાંચો આ અહેવાલ

ઉબરે આ કર્મચારીઓને એક વીડિયો કોલ દ્વારા કહ્યું કે કોરોના મહામારી એક મોટો પડકાર બની ગયો છે. તેનાથી બચવા માટે ઉબરે કર્મચારીઓને કહ્યું કે તેને હવે જરૂરીયાત નથી. ત્યારબાદ ઉબરની ખુબ આલોચના થઈ રહી છે. એક અહેવાલ મુજબ ઉબર ગ્રાહક સેવાના પ્રમુખ રફિલ શેવલૉએ તેમના કર્મચારીઓને કાઢવાની જાહેરાત કરી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ઊંઝામાં આજથી લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ, 30,000થી વધારે સ્વંયસેવકોની ફોજ તૈનાત

 

તેમને કહ્યું અમે 3,700 ફ્રંટલાઈન કર્મચારીઓને કાઢી રહ્યા છે. તમારૂ કામ પ્રભાવિત થયું છે અને આજે તમારો ઉબરની સાથે કામ કરવાનો છેલ્લો દિવસ છે. તેમને 3 મિનિટના એક વીડિયો કોલમાં પોતાના કર્મચારીઓને આ વાત કહી. તેમને ઉબરની સાથે જોડાઈ રહેવા અને યોગદાન માટે કર્મચારીઓનો આભાર પણ વ્યક્ત કર્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જાણો કેમ 30 હજારથી વધારે લોકો જીવના જોખમે કોરોના સંક્રમિત થવા માટે તૈયાર છે?

 

Oops, something went wrong.

 

 

FB Comments