શું તમે જોયો છે કોરોના વાઈરસ? જુઓ ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા લેવામાં આવેલી પ્રથમ તસવીર

uccess-india-has-captured-the-picture-of-corona-virus-

પ્રથમ વખત કોરોના વાઈરસની તસવીર સામે આવી છે. આ તસવીર ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇમેજિંગની મદદથી લેવામાં આવી છે. ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે IJMRએ આ તસવીર લીધી છે. તમે જે તસવીર જોઇ રહ્યાં છો તે ભારતના પહેલા કોરોના પોઝિટિવ દર્દીના ગળામાંથી લેવામાં આવેલા નમૂનાની છે.

આ પણ વાંચો: VIDEO: કોરોનાથી રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 53 થઈ, જાણો શહેર પ્રમાણે કોરોનાની સ્થિતિ

READ  CAPFની કેન્ટીનમાં હવે સ્વદેશી વસ્તુઓનું જ થઈ શકશે વેચાણ, ગૃહ મંત્રાલયે લીધો નિર્ણય

દેશમાં વાઈરસનો પ્રથમ કેસ 30 જાન્યુઆરી, 2020ના રોજ કેરળમાં નોંધાયો હતો. ચેપગ્રસ્ત મહિલા ચાઇનાના વુહાન શહેરમાં દવાનો અભ્યાસ કરનારી ત્રણ વિદ્યાર્થીઓમાં એક હતી. કેરળના આ નમૂનાઓનું જનીન સિક્વિન્સિંગ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં કરાયું હતું. જેમાં જાણવા મળ્યું કે આ વાઈરસ ચીનના વુહાન શહેરમાં મળેલા વાઈરસ સાથે 99.98 ટકા મેચ થઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભાજપનાં પૂર્વ ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયાનાં ગામ જેતપરમાં લાગ્યા બ્રિજેશ મેરજા વિરૂદ્ધ પોસ્ટર, પક્ષપલટુ અને દેશદ્રોહીએ ગામમાં પ્રવેશ કરવો નહી

 

FB Comments