ભાજપના દિગ્ગજ નેતા અને જળસંપદા પ્રધાન ગીરીશ મહાજનના નિવેદન પર ઉદ્ધવ ઠાકરે અને અમિત શાહ વચ્ચે ફોન પર ચર્ચા

ભાજપના દિગ્ગજ નેતા અને જળસંપદા પ્રધાન ગીરીશ મહાજનના નિવેદન પર ઉદ્ધવ ઠાકરે અને અમિત શાહ વચ્ચે ફોન પર ચર્ચા થઈ હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. શિવસેના ભાજપ વચ્ચેના ગઠબંધનમાં ગાઠ પાડનાર પર કાર્યવાહી કરવાની ફોન પર ચર્ચા થઈ હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. ત્યારે ગિરિશ મહાજન પર શું કાર્યવાહી થશે તેને લઇને ચર્ચા થઈ હતી.

READ  VIDEO: ખેડૂતોની વધી ચિંતા, વરસાદ પડે તો ખેડૂતોને થઈ શકે છે નુકસાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં રામકથા દરમિયાન મંડપ તૂટી પડતાં 15 લોકોના મોત, મોટાભાગના વૃદ્ધો હોવાની આશંકા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે ગઇકાલે ભાજપના દિગ્ગજ નેતા અને જળસંપદા પ્રધાન ગીરીશ મહાજને કહ્યું હતું કે ફરી ભાજપ-શિવસેનાની સરકાર આવે તો ફરી મુખ્યપ્રધાન ભાજપનો જ બને. કેમ કે મહારાષ્ટ્રમાં ભાજપ જ મોટો ભાઈ છે. તેને લઇને અમિત શાહ અને ઉદ્દવ ઠાકરે વચ્ચે આજે ટેલિફોનિક વાતચીત થઈ હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

READ  ઓસ્ટ્રેલિયા સામેની જીતની ચેતેશ્વર પૂજારાએ રાજકોટમાં આવી રીતે કરી ઉજવણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments