ઉદ્ધવ ઠાકરે: જે ખેલ ચાલી રહ્યો છે તેને દેશ જોઈ રહ્યો છે, જુઓ VIDEO

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેના જે કરે છે તે દિવસના પ્રકાશમાં કરે છે. અમે લોકોને જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. જે રમત ચાલી રહી છે તેના પર આખા દેશની નજર છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપને ન તો મિત્રોની જરૂર છે, ન વિપક્ષની. આ લોકોએ હરિયાણા અને બિહારમાં પણ આવું જ કર્યું હતું. આજે જે બન્યું છે તે છત્રપતિ શિવજી મહારાજ પર સર્જિકલ સ્ટ્રાઈક છે.

READ  ફિલ્મોમાં હીરો સાથે પંગો લેવાવાળા આદિત્ય પંચોલીએ રિઅલ લાઈફમાં પણ લીધો પંગો, આ વખતે કાર મિકેનિક સાથે કરી મગજમારી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: એક ખેલાડી 1 સેકન્ડ દોડવા પર કમાઈ છે 7 કરોડ રૂપિયા! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પાકિસ્તાન ખડકી રહ્યું છે સરહદ પર હથિયારો, તોપ અને ફાઈટર જેટ કર્યા તૈનાત

 

FB Comments