મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ખેડૂતોના દેવામાફી મુદ્દે આક્રમક બન્યા છે

વિધાનસભા ચૂંટણી પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ખેડૂતોના દેવામાફી મુદ્દે આક્રમક બન્યા છે. મહારાષ્ટ્રના એક બાદ એક જિલ્લાની તેઓ મુલાકાત લઈ રહ્યા છે. ખેડૂતોને દેવામાફીનો લાભ મળે છે કે નહીં તેની સમિક્ષા કરવ તેઓ વિવિધ ગામોની મુલાકાત લઈ રહ્યા છે. આજે ઉદ્ધવ ઠાકરે ઔરંગાબાદની મુલાકાતે પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ VIDEO: મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર મોબાઈલની ચોરી કરનારા રેલવે કર્મચારીની એક મહિલાએ ધોલાઈ કરી નાખી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યા પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના અંતિમ દર્શન, જુઓ VIDEO

જ્યાં ખેડૂતોને સંબોધન કરતા, દેવામાફીનો લાભ મળ્યો કે નહીં તેવો સવાલ કર્યો હતો. જોકે ખેડૂતોએ જવાબમાં મનાઈ કરતા, તેમણે દેવામાફીના સ્થાને દેવામુક્તિનો મુદ્દો ઉઠાવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments