ઉદ્ધવ ઠાકરે સરકારની મહારાષ્ટ્રમાં પ્રથમ કામગીરી, ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું કર્યું માફ

Uddhav Thackeray-led Maharashtra govt says farmers whose crop loan exceed Rs 2 lakh ineligible for loan waiver scheme

ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું માફ કરી દીધું. જેને લઇ ભાજપે આક્ષેપ કર્યો કે, આ ખેડૂતો સાથે વિશ્વાસઘાત છે. ભાજપના આ આક્ષેપ પર મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન બાળાસાહેબ થોરાતે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, આ તો હજુ બે લાખ સુધીનું દેવું માફ કર્યું છે. આગળના દિવસોમાં ખેડૂતોનું વધુ દેવું માફ કરવામાં આવશે. એટલું જ નહિં તેમણે કહ્યુ કે, ભાજપ સત્તામાં હતી ત્યારે તેમનું દેવું માફી ન કર્યુ. અને હાલ સરકાર ખેડૂતોના ભલાઇમાં કામ કરી રહી છે.

READ  LRD પેપર લીક કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સકંજામાં, દિલ્હીના રોહિણીમાંથી વીરેન્દ્ર માથુરને ગુજરાત ATSએ દબોચી લીધો

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ CAA મુદ્દે કૉંગ્રેસના વિરોધ પર કર્યા શાબ્દીક પ્રહાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

FB Comments