VIDEO: અયોધ્યા : ઉદ્ધવ ઠાકરેના વિમાનનો અકસ્માત ટળ્યો

શિવા સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અયોધ્યાથી પરત મુંબઇ રવાના થતાં સમયે એક મોટી દુર્ઘટના માંથી બચ્યા છે.

આજે પોતાનો અયોધ્યા પ્રવાસ પૂર્ણ કરી વિમાન દ્વારા મુંબઇ જઇ રહ્યા હતા ત્યારે તેમના વિમાન સામેથી નીલ ગાય પસાર થઇ હતી. જેના કારણે મોટું અકસ્માત થતાં ટળ્યું છે.

આ પણ વાંચો : અયોધ્યા આવવા પાછળ કોઈ છૂપો એજન્ડા નથી : ઉદ્ધવ ઠાકરે

જો કે વિમાનને કોઇ પણ અકસ્માત નળ્યું નથી પરંતુ અયોધ્યા એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતાં થતાં માંડ બચી હોય તેવું સામે આવ્યું છે.

અત્રે જણાવવાણું કે, શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે છેલ્લા બે દિવસથી અયોધ્યાના પ્રવાસે છે. અહીં તેમણે રામ લલાના દર્શન કર્યા હતા.

Did you like this story?

 

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Junagadh city congress chief gives controversial statement over Pulwama attack- Tv9

FB Comments

Hits: 1029

Comments are closed, but trackbacks and pingbacks are open.