સુરતઃ લૉકડાઉન વચ્ચે GEBએ આપ્યા તોતિંગ બીલ, દરેક ઘર દીઠ મોકલ્યા 5થી 8 હજારના બીલ

Udhna residents claim they receive hefty electricity bills amid corona crisis

લૉકડાઉનના આ માહોલમાં લોકો માંડ પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે સુરતમાં જીઈબીએ લોકોને મસમોટા બીલ પકડાવી, મુશ્કેલી વધારી દીધી છે. ઉધના વિસ્તારની સોસાયટીઓમાં જીઈબીએ તોતિંગ બીલ ફટકારી દીધા છે. જ્યાં 800 રૂપિયાથી પણ નીચું બીલ આવતું હતું, તેવા મકાનોને 5 હજારનું વીજબીલ આપી દેવાયું છે. દરેક ઘર દીઠ 5થી 8 હજાર જેટલું બીલ આવતા, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોને આરોપ છે કે, મીટર રિડિંગ વિના જ બીલ ફટકારી દેવાયા છે.

READ  Dhoraji : Couple found dead, child critical, murder suspected

આ પણ વાંચો: ખુલશે અંબાજી મંદિર!, લોકડાઉન 4 પૂર્ણ થયા બાદ ખૂલી શકે છે મંદિર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments