બ્રિટનની ચૂંટણીમાં કાશ્મીર મુદાને લીધે બોરિસ જોનસનની પાર્ટીને મળી આટલી સીટ

Big win for Boris Johnson in British elections

બ્રિટનના ચૂંટણી પરિણામોની જાહેર થઈ ગયા છે. કન્ઝર્વેટિવ પાર્ટી અને લેબર પાર્ટી વચ્ચે જંગમાં કન્ઝર્વેટિવ પાર્ટીની જીત થઈ છે. 650માંથી 337 સીટ પર કન્ઝર્વેટિવ પાર્ટીની જીત થઈ છે. હોરો ઈસ્ટમાંથી ચૂંટણી જીતનારા બોબ બ્લેકમેને કહ્યું કે કાશ્મીર મુદાને લીધે ભારતીયોએ કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપ્યો. જેના લીધે અમને ઓછામાં ઓછી 10 સીટ પર જીત મળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સરકારી નોકરી: LRD ઉમેદવારોનું આંદોલન બનશે ઉગ્ર, વિધાનસભાના ઘેરાવની ચીમકી

Big win for Boris Johnson in British elections Jammu kashmir Issue

આ પણ વાંચો :   વર્ષ 2019 ના મોદી સરકારના 10 મોટા નિર્ણયો જેના કારણે 137 કરોડ ભારતીયોનું બદલાયું ભવિષ્ય

બ્રિટનમાં 650 સાંસદવાળી કન્ઝર્વેટિવ પાર્ટીને જીત મેળવવા માટે 326થી વધારે સીટ મેળવવી જરુરી છે. જેમાં 337 સીટ પાર્ટીને મળતા પાર્ટીની જીત નક્કી થઈ ગયી છે. આ કન્ઝર્વેટિવ પાર્ટીની જીત માટે ભારતીયોનો ઘણો ફાળો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

READ  મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠક પર ચૂંટણી, આ 10 બેઠક પર છે સૌ કોઈની નજર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Big win for Boris Johnson in British elections Jammu kashmir Issue

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લેબર પાર્ટીની વિરોધમાં ભારતીયોએ મતદાન કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે લેબર પાર્ટીના જેરેમી કોર્બિને કાશ્મીર પર ભારત વિરોધી નિવેદન આપ્યું હતું. જેના લીધે ભારતીયો નારાજ જોવા મળ્યા હતા. આ સિવાય વડાપ્રધાન બોરિસ જોનસન સ્વામિનારાયણ મંદિર લંડન ખાતે પહોંચ્યા હતા અને નિવેદન આપ્યું કે, આ દેશમાં ભારત વિરોધી માહોલની કોઈ જ શક્યતા નથી.

READ  નવા વર્ષથી ટ્રેનમાં સફર કરવી પડશે મોંઘી, ભાડામાં થયો આટલો વધારો

 

 

Oops, something went wrong.
FB Comments