બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને કોરોના હોવાની પુષ્ટી, રિપોર્ટ આવ્યો પોઝિટીવ

UK Prime Minister Boris Johnson tests positive for coronavirus PM boris johnson ne corona hova ni pusti report aavyo positive

કોરોના વાયરસનું સંક્રમણ ભારત સહિત દુનિયાના તમામ દેશમાં છે. જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડા મુજબ દુનિયાભરમાં 5 લાખથી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત છે. ત્યારે 24 હજારથી વધારે લોકોના આ વાયરસના કારણે મોત થયા છે. ભારતમાં કોરોનાના 700 કેસ પોઝિટીવ જોવા મળ્યા છે અને અત્યાર સુધી 17 લોકોના મોત થઈ ચૂક્યા છે.

READ  છોટાઉદેપુરના આ ગામમાં કોઈ દશરથ માંજીને ઓળખતા પણ નહીં હોઈ તેમ છતાં તેની માફક ડુંગર ખોદી રહ્યા છે અને સરકાર હવાતિયા મારી રહી છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસન કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. તે કોરોનાથી સંક્રમિત છે. બ્રિટિશ વડાપ્રધાનનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. આ પહેલા પ્રિન્સ ચાર્લ્સ પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાની જાણકારી સામે આવી હતી.

READ  રાજ્યસભા ચૂંટણીને લઈને તૈયારીઓ પુરજોશમાં, મતદાન કેન્દ્ર પાસે કોરોના વોર્ડ ઉભો કરાયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસના પગલે GPSCની 29 માર્ચ અને 12 એપ્રિલે યોજાનારી પરીક્ષા રદ

FB Comments