GDPમાં થયો ઘટાડો, મનમોહન સિંહે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સ્થિતિ ચિંતાજનક

'Unacceptable, Worrisome': Manmohan Singh Slams Govt on Declining GDP

ભારતીય અર્થવ્યવસ્થા માટે ફરીથી એક ખરાબ સમાચાર આવ્યા છે અને તેને લઈને પૂર્વ પ્રધાનમંત્રીએ પ્રતિક્રિયા પણ આપી છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે અને તેમાં મોદી સરકારને ફટકો પડ્યો છે. જીડીપી ગ્રોથ આ ત્રિમાસમાં 4.5 ટકા જ રહ્યો છે અને તેના લીધે ફરીથી લોકોએ અર્થવ્યવસ્થા મામલે મોદી સરકાર પર નિશાન તાક્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે જખવાડા ગામમાં દારુંબંધી અંગે આપ્યું નિવેદન

EX PRIME MINISTER MANMOHAN SINGH

આ પણ વાંચો :   બિટકોઈન કેસથી ચર્ચાસ્પદ બનેલા નિશા ગોંડલિયા પર ખંભાળિયાના આરાધના ધામ નજીક ફાયરિંગ

તેઓએ કહ્યું કે આપણી અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. તેઓએ જીડીપીના હાલના આંકડાઓનો વિશે વાત કરતાં કહ્યું કે આ અસ્વીકાર્ય છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે આપણા દેશની જીડીપી ગ્રોથ રેટ 8-9 ટકા હોવી જોઈએ પણ છેલ્લા બે ત્રિમાસમાં ગ્રોથ રેટનું ઘટવું એ ચિંતાજનક છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રિઝર્વ બેંકનો આદેશ, જો આ બેંકમાં ખાતું હોય તો ફક્ત 50 હજાર જ રોકડ ઉપાડી શકશો!

 

આ બાજુ સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યે બચાવ કરતાં કહ્યું કે અમે ફરીથી કહી રહ્યાં છીએ કે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત બની રહેશે. ત્રીજા ત્રિંમાસમાં જીડીપી રફતાર પકડે તેવી આશા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તમને જણાવી દઈએ કે ચાલુ વર્ષમાં મોદી સરકારને આ સૌથી મોટો ફટકો છે. જેમાં જીડીપી ગ્રોથ રેટ 4.5 ટકા સુધી પહોંચી ગયો છે. આ છેલ્લાં 6 વર્ષમાં સૌથી નીચલા સ્તર પર છે. જેને લઈને મોદી સરકાર પર નિશાન તાકવામાં આવી રહ્યું છે.

READ  વિરાટની સેનાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને વિશ્વકપનો પ્રથમ મેચ જીત્યો, રોહિતે ફટકારી સદી

 

 

Oops, something went wrong.
FB Comments