અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને થયો કોરોના: સૂત્ર

Underworld don Dawood Ibrahim tested positive for coronavirus : Source Underworld don dawood ibrahim ne thayo corona: Source

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને કોરોના વાઈરસ થયો હોવાના સમાચાર સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઘટના પછી દાઉદના ગાર્ડસ અને અન્ય સ્ટાફને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યો છે. દાઉદની પત્ની મહજબીનને પણ કોરોના પોઝિટીવ છે. તેમને કરાચીના એક મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કાશ્મીર કલમ 370 સમાપ્ત: જાણો કઈ પાર્ટીએ મોદી સરકારના નિર્ણયનું કર્યું સમર્થન, કોણે કર્યો વિરોધ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments