બિહારમાં એક પછી એક માસૂમ બાળકોના મોતનો આંકડો 92 પર પહોંચ્યો, આ બીમારીનો હાહાકાર

બિહારમાં મગજના તાવના કારણે એક પછી એક માસૂમ બાળકોનો ભોગ લેવાઈ રહ્યો છે. 15 દિવસ દરમિયાન 92 બાળકોની મોત થઈ ચૂકી છે. સરકાર અને તબીબોના પ્રયત્નો બાદ પણ રોજ બાળકોની મોત થઈ રહી છે. સ્વાસ્થય પ્રધાન મંગલ પાંડે દ્વારા મુઝફ્ફુરપુરની એક હોસ્પિટલમાં મુલાકાત લેવાઈ હતી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સુરતમાં કોરોના વાઈરસનો વધતો કહેર, વધુ 51 કેસ પોઝિટીવ નોંધાયા

 

આ પણ વાંચોઃ ચૂંટણી પંચના નિર્ણયના વિરુદ્ધમાં કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે, EC પર ભાજપના દબાણનો આક્ષેપ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક્યુટ ઈન્સેફલાઈટિસ સિન્ડ્રોમ અને જાપાની ઈન્સેફલાઈટિસ કે પછી ચમકી તાવના નામની બીમારીથી બિહારમાં બાળકોની મોત થઈ રહી છે. જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થય પ્રધાન હર્ષવર્ધન પણ પરિસ્થિતિનું આંકલન કરવા પહોંચ્યા હતા. મહત્વનું છે કે, આ પ્રકારની બીમારી પહેલી વખત નથી. છેલ્લા કેટલાય વર્ષોથી આ બીમારીના કારણે બાળકોની મોત થઈ રહી છે. આમ છતાં તેનું નિદાન કરવું શક્ય નથી દેખાઈ રહ્યું.

READ  નીતિશ સરકારનો નિર્ણય: બિહારમાં NRCને "NO ENTRY", NPRમાં પણ કર્યો આ મોટો બદલાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments