કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે, રાજનીતિ નહીં પણ પારિવારિક કાર્યક્રમમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું મોડીરાત્રે અમદાવાદમાં આગમન થયું છે. તેઓ પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ આવ્યા છે.એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે ભાજપના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. પ્રદીપસિંહ જાડેજા, જીતુ વાઘાણી અને ગોરધન ઝડફિયા સહિતના નેતાઓએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અમિત શાહ પોતાના ઘરે ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  એક પણ ઘૂસણખોરને ભારતમાં રહેવા નહીં દઈએ : અમિત શાહ

 

આ પણ વાંચોઃ મની લોન્ડરિંગ કેસમાં ડી.કે શિવકુમારની ધરપકડ બાદ એક સમર્થકે રડતા-રડતા પોતાના કપડા ફાડી વિરોધ નોંધાવ્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

FB Comments