VIDEO: દિવાળીના તહેવારે વતનમાં ગૃહપ્રધાન અમિત શાહ, સંસદીય ક્ષેત્રમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

 

ગૃહપ્રધાન અમિત શાહ દિવાળીનો તહેવાર પરિવાર સાથે મનાવશે. કેન્દ્રીય ગૃહપ્રધાન બન્યા બાદ આ તેમની પહેલી દિવાળી છે અને આમ પણ અમિત શાહ વાર તહેવારે પરિવાર સાથે સમય ગાળતા હોય છે. ત્યારે દિવાળીમાં તેઓ વતનમાં જ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Opposition leader Paresh Dhanani slams Gujarat Govt over CAG report

25 અને 26 ઓક્ટોબરે તેઓ અમદાવાદમાં જ છે. જે દરમિયાન તેઓ ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. કલોલમાં તેઓ કલોલ APMCના નવા ભવનનું ખાતમૂહુર્ત કરશે અને દિવ્યાંગોને કીટનું વિતરણ કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યારે અમદાવાદમાં નવા ફ્લાય ઓવરનું ઉદ્ઘાટન કરીને જનસભાને સંબોધશે. 24 ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો અને ગુજરાતની પેટાચૂંટણીઓના પરિણામો બાદ શાહની આ મુલાકાત ખાસ બની રહેશે.

READ  જો તમે નોકરીની શોધમાં છો તો આ ન્યુઝ તમારા માટે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments