VIDEO: ગૃહપ્રધાન અમિતશાહ કલોલમાં રૂપિયા 65.57 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજનું લોકાર્પણ કરશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતમાં છે, ત્યારે તેઓ ગાંધીનગરના કલોલમાં ફ્લાઈઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. રૂપિયા 65.57 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે સાથે જ ગૃહપ્રધાન અમિત શાહ કલોલ ખાતે રૂપિયા 415 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.

READ  World Sparrow day: Meet the sparrow pals - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments