કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વડોદરા મુલાકાત રદ, સૂર સાગર તળાવના લોકાર્પણનો કાર્યક્રમ

Union HM Amit Shah reached Ahmedabad airport, to review security arrangements for Modi-Trump meet ahmedabad HM Amit shah nu airport par aagman Namaste Trump karyakram ne lai CM ane Pradipsinh Jadeja sathe bethak karse

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વડોદરા મુલાકાત રદ થઈ છે. છેલ્લી ઘડીએ આ સમાચાર સામે આવ્યા છે. અન્ય કાર્યક્રમોની વ્યસ્તતાને પગલે કાર્યક્રમ રદ કરાયો છે. અમિત શાહ વડોદરાના નવ નિર્મિત સૂર સાગર તળાવના ઉદ્ધાટન માટે ગુજરાત આવી રહ્યા હતા.

આ પણ વાંચોઃ જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીને લઈ ભક્તિમય માહોલ સાથે રવેડીને જોવા લોકો આતૂર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે શુક્રવારનો દિવસ શુભ રહેશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments