કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ રીતે 69મા જન્મદિવસની પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69મા જન્મદિવસ છે. ત્યારે દેશ વિદેશ માથી તેમના ચાહકોએ તેમને શુભેચ્છા આપી છે. તેવામાં ગૃહ પ્રધાન અમિત શાહે પણ તેમને જન્મ દિવસની શુભ્ચેછા ટ્વીટના માધ્યમથી આપી છે. જેમાં ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, ‘દ્રઢ ઈચ્છાશક્તિ, નિર્ણાયક નેતૃત્વ અને અથાક પરિશ્રમના પ્રતિક સમાન દેશના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા, શાહે વધુમાં લખ્યું કે, તમારા નેતૃત્વમાં નવા ભારતે વિશ્વમાં એક મજબૂત, સુરક્ષિત અને વિશ્વસનીય રાષ્ટ્રના સ્વરૂપમાં એક આગવી ઓળખ મેળવી છે’

READ  ઉત્તર ભારતમાં હીમવર્ષાને પગલે રાજ્યના અનેક શહેરોમાં ફરી ઠંડીનો ચમકારો, જાણો શું છે આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 69મા જન્મદિવસ નિમિત્તે મા નર્મદાના વધામણાં કરવા કેવડિયા કોલોની પહોંચ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments