ઝારખંડમાં ભાજપની હાર બાદ જાણો PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?

Union Home Minister & BJP leader Amit Shah tweets, "We respect the mandate given by the people

ભાજપ માટે ઝારખંડથી માઠા સમાચાર આવ્યા છે. ભાજપના બદલે લોકોએ કોંગ્રેસ અને જેએમએમના ગઠબંધનને જીત આપી છે. આ જનાદેશ બાદ અમિત શાહે ટ્વીટ કર્યું છે. અમિત શાહે લખ્યું કે અમે ઝારખંડની જનતા દ્વારા આપવામાં આવેલા જનાદેશનું સન્માન કરીએ છીએ. ભાજપને જે પાચં વર્ષ માટે સેવા કરવાનો મોકો આપ્યો તે માટે હદયથી આભાર માનીએ છીએ. ભાજપ પ્રદેશના વિકાસ માટે નિરંતર કટિબદ્ધ રહેશે.

READ  નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ કોઈ પણ નવા કાર્યની શરૂઆત ન કરવી

 

આ સિવાય અમિત શાહે ટ્વીટમાં પાર્ટીના કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો હતો.  બધા જ કાર્યકર્તાઓને અથાક પરિશ્રમ માટે અભિનંદન પાઠવ્યા છે. આમ ભાજપને મહારાષ્ટ્ બાદ ઝારખંડ પણ ગુમાવવાનો વારો આવ્યો છે.

 

READ  શત્રુઘ્ન સિન્હા 28મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે, જાણો કયા ભાજપના દિગ્ગજ નેતાને આપશે ટક્કર?

 

પીએમ મોદીએ પણ કોંગ્રેસ અને જેએમેએમના ગઠબંધનને અભિનંદન ટ્વીટરના માધ્યમથી પાઠવ્યા છે.  આ સિવાય રાજ્યની સેવા કરવા માટે પણ ટ્વીટમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે.

 

 

Oops, something went wrong.
FB Comments