VIDEO: કરોડોની કારમાં હરતા-ફરતા સાંસદોની વચ્ચે ગુજરાતના આ MP સાઇકલ પર સંસદ પહોંચ્યા

દેશના પાટનગર દિલ્હીમાં પ્રદૂષણ એ જીવલેણ સમસ્યા બની ચૂકી છે. ત્યારે ગુજરાતી અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા વારંવાર પોતાના પર્યાવરણ પ્રેમને લઈને ચર્ચામાં રહેતા હોય છે. તો ફરી એક વખત મનસુખ માંડવિયાનો સાયકલ ચલાવતો વીડિયો વાઈરલ થયો છે.

આ પણ વાંચોઃ VIDEO: ચંદીગઢના મોહાલીમાં કારચાલક મહિલાએ લોખંડના સળિયા સાથે યુવકને માર માર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા સાઇકલ સાથે સંસદમાં પહોંચ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે આ પહેલી વખત નથી કે, મનસુખ માંડવિયા અગાઉ પણ સાઇકલ સાથે સંસદ પહોંચ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments

TV9 Webdesk12

Read Previous

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પશુ પાલકોને પ્રતિકિલો ફેટ પર મળતા ભાવમાં કરવામાં આવ્યો વધારો

Read Next

ધન્ય છે ગુજરાતના ખેડૂત! વિકસાવી એવી પાણીના સંગ્રહ કરવાની પદ્ધતિ કે તમને પણ ગર્વ થશે

WhatsApp પર સમાચાર