સાળંગપુર કષ્ટભંજન દેવને એક ભક્તે આપી અનોખી ભેટ, જુઓ PHOTO

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. રાજ્યના શીવ મંદિરોમાં ભગવાનને અલગ-અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે. આજે શ્રાવણ મહિનાના શનિવાર નિમિત્તે જગ વિખ્યાત સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમા એક ભક્ત દ્વારા અનોખી ભેટ આપવામાં આવી છે. સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરની આબેહુબ પ્રતિકૃતીની કેક ભગાવાનને અર્પણ કરવામાં આવી છે. તો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવલીંગ પણ ભક્ત દ્વારા અર્પણ કરવામાં આવી છે. કષ્ટભંજન દેવને આજે ચોકલેટના શૃંગાર કરાયા હતા, જુઓ આ તમામ PHOTO.

READ  Top News Stories From Gujarat

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments