સંયુક્ત રાષ્ટ્ર પર સૌથી મોટું નાણાકીય સંકટ! સંયુક્ત રાષ્ટ્રની કામગીરી થઈ બંધ, જુઓ VIDEO

વિશ્વની સૌથી મોટી પંચાયત સંયુક્ત રાષ્ટ્ર હાલ ગંભીર રોકડ સંકટનો સામનો કરી રહી છે. આ કટોકટીથી સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ની કામગીરી બંધ થઈ ગઈ છે. યુનાઇટેડ નેશન્સ પાસે જે અનામત ભંડોળ છે, તે ફક્ત 15 દિવસ ચાલે તેટલું જ છે. યુ.એન. એ પહેલાથી જ ખર્ચ ઘટાડવાનું શરૂ કરી દીધું છે. યુએન મુખ્ય મથક ખાતે એલિવેટર્સ, એસી, હીટર અને લિફ્ટ પણ બંધ કરાયા છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો કર્મચારીઓને પગાર ચૂકવવાનું સંકટ આવી શકે છે. ઓફિસની સામેના પાણીનાં ફુવારા પણ બંધ કરાયા છે. સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે સભ્ય દેશોને ચેતવણી આપી છે કે વહેલી તકે તેમના બાકી ચૂકવણી કરવામાં આવે અન્યથા સ્થિતિ ગંભીર થઈ શકે છે.

READ  ભાઈબીજના તહેવારની ઉજવણી કરવા માટે જાણો શું છે શુભ મુહૂર્ત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતની APMCના જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments