UNSCમાં કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરવા પર બંધ બારણે બેઠક, જાણો શું છે ચીનનું ષડયંત્ર

જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર કર્યા બાદ પાકિસ્તાન ફરી એક વખત ચીનના શરણે ગયું છે. અને ચીન પણ પોતાના પ્યાદાને સહારો આપી રહ્યું છે. મુસ્લિમ દેશો સહિત કોઈપણે પાકિસ્તાનને 370 મામલે સમર્થન આપ્યું નથી. પરંતુ ચીન પોતાની ઓકાત પર આવીને પાકિસ્તાન સાથે ઉભું થઈ ગયું છે. ચીને 370 પર ચર્ચા માટે UNSCની બંધ દરવાજા પાછળ બેઠકમાં ચર્ચાની માગ કરી છે.

READ  ચીનને મોડે મોડે થયું આત્મજ્ઞાન, મુંબઈ 26/11 આતંકવાદી હુમલો 'સૌથી કુખ્યાત હુમલો' હતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ 32 કાશ્મીરી યુવતીઓની મદદે આવ્યા 3 શિખ યુવાનો, જાણો કેવી રીતે આ મિશનને પાર પાડ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ અંગે ચીને UNSCના અધ્યક્ષ જોઆના રેકોનાકાને પત્ર લખ્યો હતો. જે બાદ જમ્મુ-કાશ્મીર મુદ્દે UNSCમાં બંધ દરવાજા પાછળ બેઠક યોજાશે. આ બેઠક ન્યૂયોર્ક સ્થિત સુરક્ષા પરિષદના કાર્યાલયમાં સાંજના 7:30 કલાકે યોજાશે. આ પહેલા પાકિસ્તાને 370 મુદ્દે UNSCની આપતકાલિન બેઠક બોલાવવાની માગણી કરી હતી. જેને ધ્યાનમાં લેવાઈ નહોતી

READ  એશિયાની સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને જુઓ પહેલી વાર નીતા અંબાણી સાથે દુનિયાની સામે DANCE કરતા : જુઓ આકાશ-શ્લોકાની પ્રી-વેડિંગ સેરેમનીના VIDEOS


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

FB Comments