અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1,997 લોકોના કોરોના વાયરસથી મોત

United States records 1,997 Coronavirus deaths in 24 hours America ma 24 kalak ma 1997 loko na corona virus thi mot

કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ ભારત સહિત પુરી દુનિયા હાલમાં સહન કરી રહી છે. ભારતમાં કોરોના પીડિતોની સંખ્યા 16 હજારથી વધારે પહોંચી છે અને અત્યાર સુધી 519 લોકોના મોત થયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચીને લદ્દાખમાં વધારી પોતાની હરકતો, સિયાચિનના પ્રવાસ પર પહોંચ્યા આર્મી ચીફ મુકુંદ નરવણે

ત્યારે દુનિયાભરમાં કોરોના પીડિતોનો આંકડો 23 લાખને પાર કરી ચૂક્યો છે. સાથે જ અત્યાર સુધી 1 લાખ 60 હજારથી વધારે લોકોના આ મહામારીથી મોત થઈ ચૂક્યા છે. ત્યારે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1,997 લોકોના મોત થયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: બીમારીની અફવા પર ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને કર્યો ખુલાસો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

FB Comments