રાજ્યની કોલેજ અને યુનિવર્સિટીમાં ક્યારથી યોજાશે પરીક્ષા? જાણો નવી તારીખ વિશે

neet-jee-main-jee-advanced-examination-will-be-held-on-september-know the full schedute of exams

લોકડાઉનના લીધે શાળા-કોલેજ અને યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય બંધ કરવામાં આવ્યું છે. જો કે રાજ્યની કોલેજ અને યુનિવર્સિટીઓની પરિક્ષાને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની વિવિધ કોલેજમાં 25 જૂનથી પરીક્ષા લેવાની રહેશે. સેમેસ્ટર-6 અને અન્ય જે પણ સેમેસ્ટરની પરીક્ષા બાકી છે તેને રાબેતા મુજબ લેવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિનો વિવાદ, જુઓ શું કહી રહ્યાં છે વિદ્યાર્થીઓ?

આ પણ વાંચો :     ગુજરાત : 24 કલાકમાં નવા 394 પોઝિટિવ કેસ, 29 લોકોના મોત, જાણો જિલ્લા મુજબ તમામ વિગત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments