2 માસના લાંબાગાળા બાદ ફરસાણની દુકાનો થઇ શરૂ, વેપારીઓએ વેપાર-ધંધાની કરી શરૂઆત

Unlock 1 Farsan shops reopen after 2 months Ahmedabad

અમદાવાદમાં 2 માસના લાંબાગાળા બાદ ફરસાણની દુકાનો શરૂ થઇ. અનલૉક-1માં મળેલી છૂટછાટ વચ્ચે વેપારીઓએ આજથી પોતાના વેપાર-ધંધાની શરૂઆત કરી. તો ફરસાણના વેપારીઓએ પોતાની દુકાનો ખોલી. જોકે સરકારી ગાઇડલાઇન મુજબ વેપારીઓએ દુકાનમાં સેનિટાઇઝેશન કર્યુ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે કમરકસી. ખાસ કરીને કોરોના મહામારી વચ્ચે શરૂ થયેલા વેપારમાં વેપારીઓએ ચલણી નોટના બદલે ઓનલાઇન પેમેન્ટનો વધુ આગ્રહ રાખતા જોવા મળ્યા. જોકે વેપારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકારે આપેલી છૂટથી હવે પગભેર થઇ શકાશે.

READ  VIDEO: બનાસકાંઠાના ભાકડિયાલ ગામે એક જ પરિવારના 3 લોકોની ઘાતકી હત્યા

આ પણ વાંચો: ‘નિસર્ગ’ વાવાઝોડાને પગલે કેન્દ્ર સરકાર સતર્ક, HM અમિત શાહે NDRFના અધિકારીઓ સાથે યોજી બેઠક

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments