ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરને આજીવન કારાવાસની સજા, 25 લાખ રૂપિયાનો દંડ

unnao rape case mla kuldeep singh sengar sentenced to life imprisonment by delhi tis hazari court unnao rape case kuldeep sengar ne aajivan karavas ni saja 25 lakhs rupiya no dand

ઉન્નાવ રેપ કેસ અને અપહરણમાં દોષી ધારાસભ્ય કુલદીપ સેંગરની સજાને લઈ આજે દિલ્હી તીસ હજારી કોર્ટમાં ચર્ચા થઈ. તે દરમિયાન પીડિતાના વકીલે કોર્ટ પાસે વધારેમાં વધારે સજાની માગ કરી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પ્રિયંકા ગાંધીના મેદાનમાં ઉતરવાથી ભલે કોંગ્રેસમાં નવી આશા જાગી હોય પરંતુ શું પ્રિયંકા ગાંધી ખરેખર લડશે લોકસભાની ચૂંટણી ?

કેસની સુનાવણી કરતાં કોર્ટે કુલદીપ સેંગરને આજીવન કારાવાસની સજા સંભળાવવાની સાથે 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જેમાંથી 10 લાખ રૂપિયા પીડિતાને આપવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: રાજ્યમાં ગુજરાત વિરોધી તત્વો હિંસા ફેલાવી રહ્યા છે: DyCM નીતિન પટેલ

કુલદીપ સેંગર કોર્ટમાં સજા સાંભળીને રડી પડ્યા. કુલદીપ સેંગરની દીકરી પણ તે દરમિયાન કોર્ટમાં રડી પડી. સેંગરે દલીલ કરી હતી કે મારી પત્ની અને 2 દીકરી છે. તેમની જવાબદારી મારી પર છે, તેથી ઓછી સજાનું ધ્યાન રાખવામાં આવે. 16 ડિસેમ્બરે દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરને કલમ 376 અને પોક્સોની સેક્શન 6 હેઠળ દોષી ગણાવ્યો હતો.

READ  દિલ્હી ચૂંટણી 2020 : પ્રચાર પડઘમ શાંત, જાણો ક્યારે મતદાન અને ક્યારે પરિણામ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments