VIDEO: લોકડાઉનને લઈ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું મોટું નિવેદન

Unplanned implementation of lockdown causing chaos and pain: Sonia Gandhi Lockdown ne lai congress president sonia gandhi nu motu nivedan

કોરોના સંકટ અને લોકડાઉનના કારણે કોંગ્રેસ વર્કિગ કમેટીની બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ. આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું. સોનિયા ગાંધીએ કહ્યું કે 21 દિવસનું લોકડાઉન જરૂરી હતું પણ તેને આયોજન વગર લાગુ કરવામાં આવ્યું. લોકડાઉનના કારણે લાખો પ્રવાસી મજૂરોને પરેશાની થઈ.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુખ્યમંત્રી કમલનાથના ભાણેજની ED દ્વારા ધરપકડ, 354 કરોડના બેન્ક કૌભાંડનો લગાવ્યો આરોપ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર, રાજ્યના પ્રથમ કોરોના વાયરસના દર્દીને રજા આપવામાં આવી

FB Comments