બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલનો ખતરો આ જ્યૂસ પીવાથી ટળી શકે છે, ઘરમાં જ છે સરળ ઈલાજ

જો તમે બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલની સમસ્યાથી પીડિત છો તમારા માટે ટામેટાનો જ્યૂસ ફાયદાકારક છે. ટામેટાનો જ્યૂસ કે ટામેટાં મોટેભાગે લોકો મીઠું લગાવીને ખાતા હોય છે જો તમે આવી રીતે ખાઓ છો તો તેના લીધે બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલ કોઈ વિશેષ ફર્ક પડશે નહીં.

આ પણ વાંચો:  ક્રિસ ગેલને આઉટ આપવાના અંપાયરના ખોટા નિર્ણયને લઈને આ અભિનેતાને આવ્યો ગુસ્સો, કહ્યું ‘શરમજનક’

 

READ  મસૂદ અઝહર બન્યો વૈશ્વિક આતંકી તો શિવસેનાએ વડાપ્રધાનના કર્યા વખાણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ જાણકારી ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રીશનમાં એક પ્રકાશિત લેખમાંથી આવી છે. જેમાં 184 પુરુષો અને 297 મહિલાઓની સાથે એક પ્રયોગ કરાયો. આ પ્રયોગમાં ટામેટાનો જ્યૂસ જેમાં મીઠું નાખવામાં નહોતું આવ્યું તેનો ઉપયોગ કરાયો. અંતે પરિણામ એવું આવ્યું જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હતું તેમાં ઘટાડો થયો. આ ઘટાડો એકીસાથે 94 લોકોમાં જોવા મળ્યો હતો.

READ  VIDEO: રાજ્યભરમાં ખેડૂતોને વરસાદ માટે હજુ જોવી પડશે રાહ, પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત

 

 

આમ ટામેટાનો જ્યૂસ પીવાથી હાઈ બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલની સમસ્યાથી રાહત થાય છે. જાપાનમાં આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ અધ્યનન કરવામાં એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો ત્યારબાદ તારણ પર આવી શકાયું છે. જે લોકો નિયમિત રીતે દવા લેતા હોય કે વિશેષ એલર્જીની સમસ્યાથી પિડાતા હોય તેમને પોતાના આહારમાં ટામેટાનો જ્યૂસ સામેલ કરતા પહેલાં તબીબની સલાહ લેવી યોગ્ય છે.

READ  નાભિ પર લગાવો આ 8 તેલ, થશે ફાયદા જ ફાયદા! જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments