સંયુક્ત રાષ્ટ્રની જમ્મુ કાશ્મીર મુદ્દે બેઠકમાં ચીન-પાકિસ્તાનની ચાલ ઉલટી પડી, રશિયાએ આપ્યો સાથ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને જમ્મુ કાશ્મીર મુદ્દે તાત્કાલિક બેઠક બોલાવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ જાણવા મળ્યું કે રશિયાએ ભારતનો સાથ આપ્યો છે. ચીને પાકિસ્તાનનો પક્ષ રાખ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   ગાંધીનગર: BSFની પરીક્ષામાં 15 ઉમેદવારોએ આચરી છેતરપિંડી, 14ની ધરપકડ

રશિયાએ ભારતની તરફ પક્ષ રાખ્યો હતો અને દ્રિપક્ષી વાટાઘાટાની વાત પણ કરી હતી. બેઠક પૂર્ણ થયા ચીનના રાજદૂતે કહ્યું કે ભારતે સંવિધાનમાં સંશોધન કર્યું છે તેના લીધે હાલની પરિસ્થિતિ બદલાઈ ગયી છે. ચીને કહ્યું કે એકતરફી કોઈ કાર્યવાહી ન કરે અને તે યોગ્ય નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલનો ખતરો આ જ્યૂસ પીવાથી ટળી શકે છે, ઘરમાં જ છે સરળ ઈલાજ

 

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું કે કલમ 370 ભારતનો આંતરિક મામલો છે. આ બાબતે કોઈપણ બહારના લોકોની જરુરી નથી. હિંસા ક્યારેય સમસ્યા કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. પાકિસ્તાને પહેલાં તો આતંકવાદને રોકવો પડશે.

[yop_poll id=”1″]

તમને જણાવી દઈએ ઈતિહાસમાં સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં આ બીજી બેઠક કાશ્મીર મુદ્દે યોજાઈ છે. યુએનએસસીમાં સદસ્ચોની સંખ્યા 15 છે. જેમાં 5 સ્થાયી સદસ્યો છે જ્યારે 10 અસ્થાયી સદસ્યો છે. પહેલી વખત કાશ્મીર મુદ્દે બેઠક 1971ના વર્ષમાં યોજવામાં આવી હતી.

READ  5 મહિનામાં બાદ જમ્મુ કાશ્મીર અંગે સરકારનો મોટો નિર્ણય, આ સેવા થશે શરુ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Oops, something went wrong.

 

FB Comments