VIDEO: માવઠાના લીધે પાકને થઈ શકે છે ભારે નુકસાન, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

હવામાન વિભાગ દ્વારા દિવાળી પહેલાં કમોસમી વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. હાલ પાકની લણણીનો સમય છે જો આવા સમયે વરસાદ પડે તો પાકને ભારે નુકસાન થઈ શકે છે. નવસારીમાં મોટાપાયે ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને જો વરસાદ પડે તો પાક બગડી શકે છે. મહેનત પર માવઠું પાણી ફેરવી શકે છે અને ખરાબ પાકનો ભાવ પણ ખેડૂતને ના મળે. જેના લીધે ખેડૂતોની દિવાળી બગડવાની શક્યતા છે. આમ માવઠાને લઈને ખેડૂતો ચિંતામાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રાજ્યકક્ષાના હોકી ખેલાડીએ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યુ, આપઘાતનું કારણ અકબંધ

આ પણ વાંચો :   મહારાષ્ટ્ર અને હરિયાણામાં કઈ પાર્ટીને કેટલી સીટ?, જાણો એક્ઝિટ પોલના આંકડાઓ વિશે!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments