ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, ગુજરાતના આ વિસ્તારમાં કરા સાથે ભારે વરસાદ

બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડ્યો છે. ખેડૂતો માટે આ વરસાદ પડયા પર પાટુ સમાન છે. સરકારે સરવે પૂર્ણ કરી દીધો છે અને રાહત પેકેજની જાહેરાત કરી છે.  કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોનું નુકસાન વધી રહ્યું છે. બનાસકાંઠામાં સૂઈ અને દીયોદર ખાતે કરા સાથે વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો :   VIDEO: દાહોદમાં કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રીકાબેનનો બફાટ, પોતાના જ ત્રણ MLAને ગણાવ્યા આખલા

 

READ  સાબરકાઠાઃ વિજયનગર પંથકમા 2 કલાકમાં દોઢ ઈંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments