VIDEO: ‘ક્યાર’ મચાવશે કહેર? વરસાદે વધારી તાતની ચિંતા, રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠા

છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસાદી માવઠાનો માહોલ જામ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકમાં વ્યાપક નુક્સાન થયું છે. જેને લઈ જગતનો તાત ચિંતિત બન્યો છે.

આ પણ વાંચો: કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધી! ગુજરાતમાં વાવાઝોડાની અસર, જુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગાંધીનગરની સીટ પર ચાણક્યની એન્ટ્રી તો ભિષ્મ-પિતામહની એક્ઝીટ, જાણો અમિત શાહને ગાંધીનગરથી ચૂંટણી લડાવવાના નિર્ણયથી ભાજપને કેટલો ફાયદો થશે અને કેટલું નુકસાન?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments