VIDEO: ફરીથી પડશે વરસાદ ! આગામી 2 દિવસ વરસાદની આગાહી

Unseasonal rain predicted in parts of Gujarat

ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. અને હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે બે દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી છે. આજે રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસી શકે છે. તો આવતીકાલે વડોદરામાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: વરસાદની સત્તાવાર વિદાય બાદ સરકારે માનવ મોતનો આંકડો કર્યો જાહેર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments