ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ

Unseasonal rain reported in parts of Gujarat

કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે ગુજરાતના ઘણા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો: દુનિયા રહો સાવધાન! ચીનમાં કોરોના બાદ હંતા વાઇરસથી એક વ્યક્તિનું મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments
READ  VIDEO: પાટણમાં 400થી વધુ ખેડૂતોએ રેલવે પાટા પર સૂઇ જઈ કર્યો વિરોધ, મેમદાબાદ નજીક ખેડૂતોએ રોકી ટ્રેન