બનાસકાંઠા દિયોદર અને ભાભર પંથકમાં પણ કમોસમી વરસાદ, ખેડૂતો બન્યા ચિતાતુર

unseasonal-rains-worry-farmers-in-banaskantha-diyodar-ane-bhabhar-ma-pan-padyo-rain

તો આ તરફ બનાસકાંઠા દિયોદર અને ભાભર પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ અહીં ખેડૂતો ચિતાતુર બન્યા છે. ખેડૂતોને રવી પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના ખેડૂતો પહેલા કમોસમી વરસાદ, બાદમાં તીડનો ત્રાસ અને હવે ફરી માવઠાનો માર સહન કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

READ  પાલનપુર-અંબાજીના રોડનો વિકાસ થઈ રહ્યો છે, જેમાં 7 લોકોએ જીવ ગુમાવી દીધો પરંતુ તંત્રને નથી ચિંતા

આ પણ વાંચોઃ ગુજરાતમાં CAA અને NRC મુદ્દે વિરોધ પર સેન્ટ્રલ IBની બાજ નજર, રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં દેખરેખ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments