VIDEO: કેશોદમાં કમોસમી વરસાદ ખાબક્યો, માર્કેટ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો પલળ્યો

Untimely rain damages groundnut crops in Keshod, Rajkot

જૂનાગઢમાં ફરી કમોસમી વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદ પડતા કેશોદ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી મગફળી પલળી ગઈ હતી. મગફળી ઢાંકવા લાવવામાં આવેલી તાડપત્રી ટૂંકી પડતા 2 હજાર બોરીથી વધુ મગફળીનો જથ્થો પલળી ગયો હતો. હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટો આવવાની જાણ કરવામાં આવી હતી. જો કે તેમ છતાં માર્કેટયાર્ડમાં પૂર્વ આયોજનનો અભાવ જોવા મળ્યો હતો.

READ  VIDEO: રાજકોટમાં બહારથી ડુંગળીની આયાત શરૂ કરાતા ખેડૂતોમાં રોષ, ભારે સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોનો વિરોધ

આ પણ વાંચો: VIDEO: જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments