CAA મામલે હિંસા ફેલાવવાના પ્લાનીંગની આશંકાના કારણે PFI પર સરકાર લગાવી શકે છે પ્રતિબંધ

UP govt may ban Popular Front of India

નાગરિકતા સુધારા કાયદાને લઇને ઉત્તર પ્રદેશમાં થયેલા હિંસક પ્રદર્શનોમાં યોગી સરકાર કડક પગલાં લઇ રહી છે. સરકાર હવે પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા અને SDPI પર પ્રતિબંધ મુકી શકે છે. મેરઠ સહિતના શહેરોમાં હિંસા ભડકાવવામાં પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયાનો હાથ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: VIDEO: સુરતના ભટાર વિસ્તારમાં કાર ચાલકે બે માસૂમ બાળકોને અડફેટે, બે વર્ષીય બાળકનું મોત

ત્યારે સરકારે તેના પર પ્રતિબંધ મુકવાની તૈયારીમાં છે. લખનૌમાં પ્રદર્શન દરમિયાન ભડકેલી હિંસા બાદ પોલીસે પીએફઆઇના ત્રણ સભ્યોની ધરપકડ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હીના શાહીન બાગમાં CAAના વિરોધ પ્રદર્શનમાં લોકોને ભડકાવવા અને આસામને તોડવાનો ઉલ્લેખ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments