ઉત્તરપ્રદેશ: અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષની ગોળી મારીને હત્યા

UP: Hindu Mahasabha member shot dead uttarpradesh akhil bhartiya hindu mahasabha na pradesh adhayaksh ni goli mari ne hatya

ઉત્તરપ્રદેશમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષની સરાજાહેર હત્યા કરાઈ છે. ઉત્તરપ્રદેશના લખનઉના હજરતગંજમાં રણજીત બચ્ચનની હત્યા કરવામાં આવી છે. રણજીત બચ્ચન મોર્નિંગ વૉક પર નીકળ્યા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમને માથા પર એકથી વધારે ગોળી મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ત્રણ દિવસ પછી પણ પત્રકાર ચિરાગ પટેલના હત્યાનું કારણ અકબંધ રહેતાં, લોકોએ સોશિયલ મીડિયા પર #Justice4Chirag અભિયાન શરૂ કર્યું

ત્યારે તેમની સાથે રહેલા તેમના ભાઈને પણ ગોળી વાગતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના હજરતગંજમાં બની છે. જે અતિ વ્યસ્ત વિસ્તાર ગણવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગાંધીનગર-કોબા પાસે ફાયરિંગનો બનાવ, ૭૫ વર્ષના વૃદ્ધનું મોત

 

આ પણ વાંચો: જૂનાગઢ મગફળી કૌભાંડ મુદ્દે ગુજરાત સરકાર જવાબદાર, પાલ આંબલીયાનો આક્ષેપ

FB Comments