અમદાવાદના બાવળામાં રૂપિયા ચૂકવવા છતાં ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી

Urea shortage troubles Bavla farmers, seeking government intervention

અમદાવાદના બાવળામાં પૈસા દેતા પણ ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી. હાલ ડાંગર તેમજ ઘઉં સહિતના પાકમાં ખાતરની જરૂર હોય તેવા સમયે જ ખાતર ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખાતર માટે કિસાન સુવિધા કેન્દ્રો પર ખેડૂતોની લાંબી કતારો લાગી છે. છતાં યુરિયા ખાતર મળતું નથી. ખેડૂતોનું કહેવું છે કે, કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં બેથી ત્રણ થેલી યુરિયા આપવામાં આવે છે. સાથે જ જથ્થો ઓછો અને અધુરો આપવામાં આવતો હોવાનો આક્ષેપ પણ ખેડૂતોએ કર્યો છે.

READ  Top News Stories From Gujarat : 30-08-2017 - Tv9 Gujarati

આ પણ વાંચોઃ સુરતની સગીરાએ પોતાના જ બાળકને સોસાયટીની બહાર ફેંકી દીધું, CCTVમાં કેદ થયા દૃશ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments