અમેરિકાએ ફરી એક વખત ઈરાકમાં કરી એર સ્ટ્રાઈક, 6 લોકોનાં મોત

us air strikes target iraqi militia killed six people in baghdad america e fari ek vakhat iraq ma kari air strikes 6 loko na mot

અમેરિકાએ ફરી એક વખત ઈરાકમાં એર સ્ટ્રાઈક કરી છે. રિપોર્ટ મુજબ આ હુમલામાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે. શુક્રવારે થયેલા હુમલામાં ઈરાનના ટોપ મિલિટ્રી જનરલ કાસિમ સુલેમાની બગદાદમાં માર્યા ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમેરિકામાં 24 કલાક દરમિયાન ફાયરિંગની 2 ઘટના, 29 લોકોના મોતના સમાચાર

ત્યારે આજે હુમલો બગદાદના ઉત્તર વિસ્તારમાં તાજી રોડની પાસે થયો છે. આ રસ્તો એ તરફ જાય છે, જ્યાં ગેરકાયદેસર અમેરિકી સેનાઓનું બેસ છે. ઈરાકના સરકારી અધિકારીઓએ કહ્યું કે એર સ્ટ્રાઈકએ બે કારને નિશાનો બનાવી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

READ  રાહુલ ગાંધી સહિત વિપક્ષના 11 નેતાઓને શ્રીનગરના એરપોર્ટથી જ પરત દિલ્હી તરફ રવાના કર્યા

જે કારમાં ઈરાન સમર્થિત લડવૈયાઓ સવાર હતા. ઈરાકના અધિકારીઓ મુજબ આ હુમલામાં હશદ-અલ-સાબીના 6 લડવૈયાઓ માર્યા ગયા. હુમલામાં મોત થયેલા લોકોની ઓળખાણ થઈ શકી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments