શિકાગોમાં થયો ગોળીબાર, 13 લોકોને ઈજા, 4 લોકોની હાલત ગંભીર

Ahmedabad: Gold trader looted in Odhav| TV9News

શિકાગોના દક્ષિણ વિસ્તારની એક ઘટના સામે આવી છે. રવિવારના રોજ એક ફાયરિંગની ઘટના સામે આવી છે અને તેમાં કુલ 13 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. જ્યારે આ 13 લોકોમાંથી 4ની હાલત વધારે ગંભીર છે અને તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતમાં એક ચાવીવાળો નીકળ્યો કરોડોની ચોરીનો માસ્ટરમાઈન્ડ, 70 દુકાનોમાં કરી ચોરી, દરેક ચોરીમાં લેતો હતો ભાગ
us-america-news-shooting-in-chicago
પ્રતીકાત્મક તસવીર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શિકાગો શહેરના દક્ષિણ વિસ્તારમાં ગોળીબારની ઘટના ઘટી છે. એક ઘરમાં ઘૂસીને 13 લોકોને ગોળી મારવામાં આવી છે. આ ઘરની બાજુમાં રહેતા પાડોશીએ એક ખાનગી અખબારને જણાવ્યું કે ઓછામાં ઓછી પાંચ ગોળીઓ ફાયર કરવામાં આવી હતી અને તેનો અવાજ પણ સંભળાયો હતો. આમ પાંચ વખત ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે.

READ  Video: વરસાદી પાણીથી કર્યો કૂવો રીચાર્જ

આ ઘટનામાં પોલીસ કહી રહી છે કે શિકાગો શહેરની 57 સ્ટ્રીટમાં આ ઘટના ઘટી છે. પોલીસ આ ગોળીબાર અંગે વધુ જાણકારી પ્રેસ કોન્ફરન્સ કરીને આપશે. જો કે 4 લોકોની હાલત ગંભીર હોવાની ખબર મળી રહી છે. આ સિવાય ક્યાં પરિવારના લોકોને ગોળી મારવામાં આવી છે અને ક્યા કારણોસર ગોળી મારવામાં આવી છે તેને લઈને કોઈ ખૂલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો નથી.

READ  આ અભિનેતા 11 દિવસથી છે જેલમાં, કોર્ટે જામીન અરજી પણ કરી નામંજૂર

 

Top 9 Entertainment News Of The Day: 17/2/2020| TV9News

FB Comments