અમેરિકી બેન્ડ રંગાયું ભારતના રંગમાં, વગાડી ભારતના રાષ્ટ્રગાનની ધૂન, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વૉશિંગ્ટનમાં ભારત અને અમેરિકાની સેના વચ્ચે યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે. ત્યારે અહીં એક રોમાંચિત ક્ષણ સામે આવી. અમેરિકન સેનાના બેન્ડે ભારતનું રાષ્ટ્રગીત વગાડ્યું. યુદ્ધાભ્યાસ દરમિયાન અમેરિકી સેનાના બેન્ડે ભારતના રાષ્ટ્રગીત જન ગણ મનની ધૂન વગાડી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

READ  અમેરિકી રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ થઈ શકે છે ભારતીય મૂળની કમલા હેરિસ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments